આ ઇન્ટર્નશિપનો હેતુ વિદ્યાર્થીઓને રાજનીતિશાસ્ત્રના મૂળભૂત તત્ત્વો, લોકશાહી વ્યવસ્થા, શાસનપ્રણાલી અને નાગરિક જવાબદારીઓ વિશે વ્યવહારિક તથા શૈક્ષણિક અભ્યાસ કરાવવાનો છે. ઇન્ટર્ન્સને સંશોધન, કેસ સ્ટડી, ચર્ચા અને પ્રસ્તુતિ દ્વારા રાજનીતિશાસ્ત્રને સમજવાની તક મળશે.
ઇન્ટર્નશિપ પૂર્ણ થયા પછી ઇન્ટર્ન્સ: