Internship
ગુજરાતના મેળા, ઉત્સવો અને સંસ્કૃતિ અભ્યાસ ઇન્ટર્નશિપ
Internship Overview

આ ઇન્ટર્નશિપનો હેતુ ગુજરાતના મેળા‑ઉત્સવો, પરંપરા, સંસ્કૃતિ અને વસ્ત્રોનો અભ્યાસ કરાવવાનો છે. ઇન્ટર્ન્સને મેદાન અભ્યાસ, દસ્તાવેજીકરણ અને તુલનાત્મક વિશ્લેષણ દ્વારા "અગાઉ" અને "હાલ" ની સંસ્કૃતિ વચ્ચેનો ફેર સમજવાનો અવસર મળશે.

 

Internship Objective
  • ગુજરાતના મેળા અને ઉત્સવોનું સાંસ્કૃતિક મહત્વ સમજાવવું.
  • પરંપરા, સંસ્કૃતિ અને વસ્ત્રોનો અભ્યાસ કરાવવો.
  • "અગાઉ" અને "હાલ" ની સંસ્કૃતિ વચ્ચેનો ફેર સમજાવવો.
  • દસ્તાવેજીકરણ અને સંશોધન કુશળતા વિકસાવવી.
Brief Description

ગુજરાતના મેળા અને ઉત્સવો

  • મુખ્ય મેળા (તરણેતર, ભવનાથ, ચરોતર) અને લોકઉત્સવો.
  • ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ.

પરંપરા અને સંસ્કૃતિ

  • લોકકલા, સંગીત, નૃત્ય અને ધાર્મિક પરંપરા.
  • સામાજિક જીવનમાં ઉત્સવોની ભૂમિકા.

વસ્ત્રો અને પરંપરાગત પહેરવેશ

  • જૂના સમયના પરંપરાગત વસ્ત્રો.
  • આધુનિક સમયમાં થયેલા ફેરફારો.

તુલનાત્મક અભ્યાસ અને દસ્તાવેજીકરણ

  • અગાઉ અને હાલ ની સંસ્કૃતિની તુલના.
  • મેદાન અભ્યાસ, ફોટોગ્રાફી અને રિપોર્ટિંગ.
Eligibility Criteria
BA HISTORY
Internship Outcome

ઇન્ટર્નશિપ પૂર્ણ થયા પછી ઇન્ટર્ન્સ:

  • મેળા અને ઉત્સવોનું દસ્તાવેજીકરણ કરી શકશે.
  • પરંપરા અને સંસ્કૃતિ વિશે સંશોધન કરી શકશે.
  • પરંપરાગત અને આધુનિક વસ્ત્રોની તુલના કરી શકશે.
  • પોતાનું સાંસ્કૃતિક અભ્યાસ પોર્ટફોલિયો રજૂ કરી શકશે.
HelpDesk