Internship
સંસ્કૃત સાહિત્ય પ્રચાર માટે ડિજિટલ કન્ટેન્ટ ઇન્ટર્નશિપ
Internship Overview

આ ઇન્ટર્નશિપનો હેતુ સંસ્કૃત ભાષા અને સાહિત્યના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવો છે. ઇન્ટર્ન્સ ડિજિટલ કન્ટેન્ટ બનાવશે, વિડિયો/બ્લોગ/પોસ્ટ તૈયાર કરશે અને સાહિત્યિક સામગ્રીને આધુનિક માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડશે

Internship Objective
  • સંસ્કૃત ભાષા અને સાહિત્યને ડિજિટલ માધ્યમ દ્વારા પ્રચારિત કરવું.
  • વિદ્યાર્થીઓને ડિજિટલ કન્ટેન્ટ બનાવવાની કુશળતા આપવી.
  • પરંપરાગત સાહિત્યને આધુનિક માધ્યમો સાથે જોડવું.
Brief Description

1. સંસ્કૃત ભાષા પરિચય
        સંસ્કૃતના મૂળભૂત તત્વો, વ્યાકરણ અને સાહિત્યિક પરંપરા.
2. ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન
        બ્લોગ, સોશિયલ મીડિયા પોસ્ટ, વિડિયો સ્ક્રિપ્ટ તૈયાર કરવી.
3. સાહિત્ય પ્રચારની કળા
       સંસ્કૃત સાહિત્યને સરળ ભાષામાં રજૂ કરવું.
       પ્રાચીન ગ્રંથોનું આધુનિક સંદર્ભમાં પ્રસ્તુતિકરણ.
4. ટેકનિકલ કુશળતા
      ગ્રાફિક ડિઝાઇન, વિડિયો એડિટિંગ અને પ્રેઝન્ટેશન ટૂલ્સનો ઉપયોગ.

Eligibility Criteria
BA SANSKRIT
Internship Outcome

ઇન્ટર્નશિપ પૂર્ણ થયા પછી ઇન્ટર્ન્સ:

  • સંસ્કૃત ભાષા અને સાહિત્યને આધુનિક માધ્યમો દ્વારા રજૂ કરી શકશે.
  • ડિજિટલ કન્ટેન્ટ બનાવવામાં કુશળતા પ્રાપ્ત કરશે.
  • સાહિત્ય પ્રચાર માટે બ્લોગ, પોસ્ટ અને વિડિયો તૈયાર કરી શકશે.
  • પરંપરા અને આધુનિકતા વચ્ચેનો પુલ બની શકશે.
HelpDesk